મંદિર વિશે

દેવી, દર્શન સમય, આરતી અને વિશેષ પૂજા વિશે માહિતી.

મા ઉમિયા

કુળદેવીનું દિવ્ય સ્થાન

મા ઉમિયા કડવા પાટીદાર સમાજની કુળદેવી છે. ઉમિયાધામ સિદસર ખાતે નિત્ય દર્શન, પૂજા-અર્ચના, ધ્વજારોહણ અને યજ્ઞકાર્ય થાય છે. યાત્રિકો માટે નિ:શુલ્ક ચા-પાણી, ભોજન અને પદયાત્રિકો માટે આવાસની વ્યવસ્થા છે.

મંદિર ફોટો

સમય પત્રક

આરતી અને દર્શન સમય

05:30પરિસર ખુલે
06:00મંગળા આરતી
19:00સંધ્યા આરતી
21:15શયન દર્શન

આરતી સમય (માસ અનુસાર)

આરતી કારતક–પોષ મહા–ચૈત્ર વૈશાખ–શ્રાવણ ભાદરવો–આસો
શણગાર (સવાર)6:156:005:456:00
સંધ્યા આરતી6:156:457:156:45
શયન9:159:159:159:15

દર્શન સમય

દર્શન કારતક–પોષ મહા–ચૈત્ર વૈશાખ–શ્રાવણ ભાદરવો–આસો
સવારથી બપોરે6:15 – 1:306:00 – 1:305:45 – 1:306:00 – 1:30
વિશ્રામ: બપોરે ૧:૩૦ થી ૨:૩૦
બપોરથી રાત્રે2:30 – 9:152:30 – 9:152:30 – 9:152:30 – 9:15

વિશેષ પૂજા

ધાર્મિક વિધિઓ અને દર

વિધિ રકમ વિધિ રકમ
ધ્વજારોહણ₹5000ટુ વ્હીલ વાહન પૂજા₹251
પાવડી પૂજા₹251ફોર વ્હીલ વાહન પૂજા₹1001
યજ્ઞકાર્ય₹11000લઘુ યજ્ઞકાર્ય₹5000
ભોજનપ્રસાદ તિથિ₹5001પ્રસાદ થાળ તિથિ₹1001