ઉમિયાધામ — સિદસર
- કાયમી લગ્ન
- નિ:શુલ્ક ચા-પાણી, ભોજન
- પદયાત્રિકો માટે નિ:શુલ્ક આવાસ
- ધાર્મિક વિધિ-પૂજન
- ધ્વજારોહણ / યજ્ઞ / વાહન પૂજા
ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને કલ્યાણ કાર્યોનો સારાંશ.
ઉમિયાધામ-સિદસર મારફતે સમાજના સર્વાંગીણ વિકાસ માટે વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવે છે. જરૂરિયાતમંદ પરિવારો લાભ મેળવી શકે છે અને દરેક પરિવાર દાનભેટમાં યોગદાન આપી શકે છે.
વિભાગો